બ્લેક આઇ - પાટૅ 17

(65)
  • 3.5k
  • 3
  • 1.6k

બ્લેક આઇ પાટૅ 17 અમર : સાગર તું તો જાણે છે ને કે આપણું કામ કેવું હોય છે , આપણે આપણા ફેમિલી મેમ્બર ને પણ આ વાત નથી જણાવી શકતા . સાગર : હા હા હું બધું જ સમજુ છું તારે મને એક્સપ્લેઇન કરવાની કોઈ જરૂર નથી . એમ કહીને મોઢું ફેરવીને ઉભો રહી જાય છે . અમર : ( કાન પકડીને )સોરી ભાઈ હવે આવું નહીં થાય , માફ કરી દેને . સાગર : ( અમર ને ધીમે ધીમે મારતા ) ગાંડા , ગધેડા હું તને બધું જાણવું છું ને તું તો મને કહી કેતો જ નથી .