MALAAL

(49)
  • 4.3k
  • 3
  • 1.2k

સિને-GRAM ~ જયદેવ પુરોહિત MALAAL મલાલ શબ્દનો અર્થ થાય છે "પછતાવા". હકીકતે 136 મિનિટ પુરી કરો ફિલ્મની, પછી જે એહસાસ થાય એ "મલાલ દેખને કા મલાલ..." આ ફિલ્મની સ્ટોરી એટલી ચવાયેલી છે કે હવે ચાવવાથી દાંત દુખવા લાગે, જડબું પણ દુઃખી જાય પણ ચિગમમાંથી રસ ન જ નીકળે. આમપણ આજકલ ફિલ્મો ચવાયેલી જ આવે છે. 2004માં આવેલી તેલુગુ ફિલ્મ "7G Rainbow Colony"ની રિમેક છે. યુ નો.. કોપી પેસ્ટ...!! ચલો "મલાલ" પર નજર તો કરીએ... 1998ની આ સ્ટોરી. મુંબઈની ચોલમાં ફિલ્મ શરૂ થાય અને ત્યાં જ ખતમ. શિવા મોરે(મિઝાન જાફરી) ચોલનો ટપોરી છોકરો, એમનું ઘર એટલે જાણે બધાને સાથે એક ઘરમાં