Return of shaitaan - Part 13

(46)
  • 3.2k
  • 6
  • 1.4k

"|| conclave ચાલી રહી છે હમણાં." હેલિકોપ્ટર નો પાઇલટ બોલ્યો.( conclave નો મતલબ છે કે દુનિયા ભર માં થી કેથિલીક પ્રિસ્ટ ના વડા રોમ આવે અને રોમ ના પૉપ બનવા માટે ઇલેકશન કરે.જે કેથોલિક પ્રિસ્ટ ચૂંટાઈ ને આવે એ રોમ ના પૉપ બને. આખી પ્રોસેસ માં પૉપ ની એક સિક્રેટ મિટિંગ થાય છે જેમાં કોઈ પણ જઈ શકતું નથી જ્યાં સુધી નવા પૉપ નું ઇલેકશન ના પતે ત્યાં સુધી.જેવા નવા પૉપ નું ઇલેકશન ખતમ થાય એવો ચર્ચ ની ચીમની માં થી સફેદ ધુમાડો નીકળે છે અને બધા લોકો ને ખબર પડે છે કે ઇલેકશન પૂરું થઇ ગયું છે.) "ઓહ હા