આપણું ઘર

(13.1k)
  • 3.6k
  • 2
  • 1.2k

" આપણું ઘર ". ? લેખક- કૌશિક દવે. " આપણું ઘર " " આજે રવિવારે પણ મને રજા નહીં.બીજા ના ઘરે જાવ, રવિવારે બહાર જ જમવા જતા હોય છે.વેકેશન ગયું પણ ક્યાં ય બહાર લઈ ગયા નથી. તમારા ઘર ના ઢસરડા કરી ને હું થાકી ગયી.આજે દસ દસ વરસ થયાં પણ તમે મને બહારગામ ફરવા પણ લઈ ગયા નથી." નયના બોલી. " એટલે તું શું કહેવા માગે છે?. આ ઘર મારા એકલા નું છે ?. ઘર