રુબેલા

(20)
  • 3k
  • 1
  • 1.3k

દીપુ અને મીના તેમના પાડોશીના ફ્લેટમાં રમી રહ્યા હતા , આ તેમનો નિત્યક્રમ હતો . સવારે સ્કૂલમાં જતા અને બપોરે ઘરે આવીને ટ્યુશન જતા અને પછી હોમવર્ક પતાવીને બાજુની રુબેલા આંટી નોકરીએથી આવે એટલે તેમના ઘરમાં ભરાઈ જતા . રુબેલા ને ત્યાં કોમ્પ્યુટર હોવાથી તે કલાકો સુધી તેના પર જુદી જુદી ગેમ રમતા રહેતા . રુબેલા તે ફ્લેટમાં એકલીજ રહેતી હતી અને દીપુ અને મીના તેના ઘરે રામે એ ખુબ ગમતું ,તેમના લીધે તેનો ટાઈમપાસ થતો . સાંજે દીપુ અને મીનાના મમ્મી પપ્પા આવે એટલે તેઓ કમને ઘરે જતા . દીપુ અને મીનાની મમ્મી હંમેશા કહેતી તું અહીં રહેવા