Roniee The one side lover આગળ ના ભાગમાં જોયું કે રોની પોતાની કૉલેજમાં માનવી નામની એક છોકરી સાથે પ્રેમ કારી બેસે છે, અને પ્રીતિને ignore કરવા લાગે છે, રોની પોતાની જાતને કૃષ્ણ સમજી બેસે છે, તે પ્રીતિના પ્રેમ ની કદર કરતો જ નથી,અને માનવી સાથે પ્રેમના પ્રણયપ્રાગ રમતો હોય . તે માનવી સાથે લાાબો સમય પોતાનો સંબધ જાળવી શકતો નથી અને તેના પ્રેમસંબંધ નો અંત આવે છે. તે પ્રિતી સાથે નો સબંધ પણ તોડી નાખે છે અને તેના માટે પ્રીતિ ને જવાબદાર ઘણાવે છે અને તેને ખોટી રીતે બદનામ કરે અને પ્રીતી રોનીની યાદમાં રોતી