પ્રવાસ - એ ધોરણ દસનો - ૭

  • 3k
  • 2
  • 1.2k

પ્રકરણ - ૭ કુદરતને ખોળે બસમાં વાતાવરણ શાંત હતું. જંગલ વિસ્તારના વાંકાચૂકા રસ્તાઓ પર બસ ધીમી ગતિથી ચાલતી હતી. મારું મન હવે મસ્તીમાં લાગતું ન હતું. કારણકે મારુ ધ્યાન કુદરતમાં ખેંચ્યું હતું. બહાર વાતાવરણ રમણીય હતું. મને બસમાંથી ઉતરી જવાની ઈચ્છા થઈ પરંતુ પુર્ણ થવાની શક્યતા નહીં પણ અશક્ય હતી. રસ્તાની એક બાજુએ ખેતર હતા, કોઈક કોઈક જગ્યાએ છુટાછવાયા એકાદ-બે મકાન દેખાતા. ખેતરોની આગળ જોતા ડુંગરોની હારમાળા સારી થતી હતી. બીજી