એ જિંદગી - ખરી મદદ ખરી ખુશી

(13)
  • 1.7k
  • 3
  • 581

સાચી મદદ..... સમી સાંજનો સમય હતો અંધારુ થઈ રહ્યું હતું . તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વાર ની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભા હતા. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યા હતા ."આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો..?" તેણે પૂછ્યું. થોડીવાર મે તેમની સામે જોયું અને કહ્યું, "હા, હું જ આનંદ છું. અને તમે...?" સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે