અભિનંદન : એક પ્રેમ કહાની - 17

(51)
  • 3k
  • 2
  • 1.5k

અભિનંદન:એક પ્રેમ કહાની-17 મગજ ખરેખર ખોટું છે. કેવા કેવા ભુસા ભરાઈ જાય છે. ખબર જ નથી પડતી. મારા દિલે સો વાર ના પાડીતી તું અભિનંદન થી દૂર નહીં થતી, પણ ના, મેં તો મારા મનની જ વાત સાંભળી અને સાંભળવું પડ્યું ધર્મનું. બસ હવે નહીં, હું અભિનંદનnw મારા દિલની વાત કહીશ ચાહે અભિનંદન ગમે તે નિર્ણય કરે. મિતવા એ અભિનંદન ને કોલ કર્યો. અભિનંદનને કહ્યું "હું તારી શુ હેલ્પ કરી શકું છું?" મિતવા બોલર ઓહ! શું તું મને મળવા આવી શકે છે? અભિનંદન બોલ્યો ઓહો, તું મને મળવા બોલાવે છે કે પછી તારેધર્મને મળવું છે, માટે મને મળવા બોલાવે છે?