વાગોવણી

(25)
  • 2k
  • 1
  • 762

"વગોવણી" વગોવણી.------------------------- મહાદેવ ગેટ ની બહાર હમીસર તળાવની સામે નિવૃત્તિ ઓટલા તરીકે ઓળખાતી જગ્યાએ નિવૃત્ત વૃધ્ધઓની ટોળકી ગપસપ કરતી બેઠી હતી હમીરસર લેકનું છલકાતું સૌંદર્ય અને તેમાંથી આવતી ઠંડી લહેરોએ વાતાવરણ ખુશનુમા બનાવ્યું હતું.પરંતુ આ ટોળકી ના નિવૃતો પર તેની કોઈ અસર જણાતી નહોતી. એનું કારણ આજનો ચર્ચાનો વિષય જ એવો નીકળ્યો હતો.જેન્તીભાઈ કે જેની ઉંમર સિત્તેરની આસપાસ હશે એણે ચશ્માં ઉતારી પોતાની આંખો લૂછી.બાજુમાં બેઠેલા તેના મિત્રોએ સાંત્વના આપી.બધાયનો સુર એકજ હતો કે આપણું આપણાજ ઘરમાં કંઈ માનપાન જ નથી. છોકરાઓ નોકરી ધંધામાં ડૂબેલા હોય,વહુઓના હાથમાં ઘરની જવાબદારીઓ હોય એમાં વડીલોની ક્યાં કોઈ સંભાળ રાખે!.જેન્તીભાઈ તેમના