અપેક્ષા

(18)
  • 2.6k
  • 2
  • 902

" અપેક્ષા ". " અપેક્ષા "**********************એય, અપેક્ષા, શું વિચારે છે?. કાલે આપણે છેલ્લું પેપર છે.હવે પછી શું કરવાનું છે?. અને હા, વેકેશનમાં ક્યાં જવાની છે?." આકાશ બોલ્યો."બસ ,એજ કે હવે આપણે ક્યાં અને કેવી રીતે મલીશુ.કાલ ના પેપર ની તૈયારી કરી લીધી છે.હવે પછી MBA કરવાનો વિચાર છે.પણ તું આગળ અભ્યાસ કરવાનો છે?.અને હા, વેકેશનમાં પપ્પા એ કેરાલા જવાનું બુકિંગ કરાવ્યું છે.તુ વેકેશનમાં ક્યાં જવાનો છે?.તારા વતન માં ? ઉમરેઠ."અપેક્ષા બોલી." ના,ના, ઉમરેઠ નથી જવાનો.પણ પપ્પા - મમ્મી ને છપૈયા સ્વામિનારાયણ મંદિર, અયોધ્યા જાત્રા એ લઈ જવા છે.મમ્મી કહેછે કે છપૈયા મંદિર સ્વર્ગ જેવું છે.તેમની ઈચ્છા એક વાર છપૈયા જવાની