અતુટ દોર નુ અનોખું બંધન -23

(73)
  • 2.6k
  • 8
  • 1.5k

આ બાજુ  નીર્વી અને પરીનુ શ્રીમંતનુ બધુ ફંક્શન પુરૂ થાય છે. નીર્વી અને પરીને તેના પિયરથી ત્યાં આવવા માટે કહે છે પણ આ બધુ કૃતિ માટેનુ હજુ કંઈ સોલ્વ થયુ નથી એટલે બંને હાલ ના પાડે છે ત્યાં જવાની. આ બાજુ કૃતિ એકદમ મુઝાયેલી રહે છે. તે એકવાર વિચારે છે કે મારે આર યા પાર કંઈક તો કરવુ જ પડશે. પણ આ વાત નિહાર ને કરવી જોઈએ કે બીજા કોઈને એ સમજાતું નથી. એક દિવસ કૃતિ ની મમ્મી તેને ઘરે રહેવા બોલાવે છે. તેને જરા પણ ઈચ્છા નથી. બધા તેને કહે છે સહજતાથી કે તારા મમ્મી કહે છે આટલુ તો