રાધાને શ્યામ મળી જાશે...

(21)
  • 3.4k
  • 10
  • 1.1k

આમ તો વાત આખી મારા સપનાથી શરું કરીને સપનાંમાં જ પૂરી થઇ જાય છે. પણ મારે મારી આ વાત ને જીવંત બનાવવી છે. આથી હું સપનાની સફરને હકીકતમાં જીવવા જઈ રહી છું. અરે મજા આવશે જુવો તો ખરા. મને ગમશે આ મારા સપનામાં તમે બધા પણ જોડાશો અને પ્રતિભાવ આપશો તો. તો ચાલો તમે પણ મારી સપનાંની દુનિયામાં ફેરવતી આવું.... ?????? હા તો સપનાની વાત છે કાંઈક આવી. લગભગ એક મહિનાથી હું માંદી હતી. રોજ સાંજે ખૂબ જ તાવ આવે. તાવ ને જાણેકે મારી સાથે પ્રેમ થઈ ગયો હતો. એ પણ શું કરે બિચારો હું છું જ એટલી સુંદર. મને