બ્લેક આઈ - પાર્ટ 19

(60)
  • 2.8k
  • 2
  • 1.5k

બ્લેક આઈ પાર્ટ 19 અમર : સર તમે કીધું તેના પરથી જ મેં નામ ગેસ કર્યું , તમે આગળ શું કીધું હતું કે તમે મારા કૃષ્ણ - અર્જુન છો , તો તેના પરથી તો બે જ નામ હોય શકે કા તો મહાભારત અને કા તો કૂરૂક્ષેત્ર . આપણા આગળ ના મિશન નું નામ મહાભારત હતું તો ઓબયસલી આ મિશન નું નામ કુરુક્ષેત્ર જ હોવાનું , પણ સર મને એ ખ્યાલ ન આવ્યો કે મિશન કુરુક્ષેત્ર જ કેમ ? ચીફ : કેમ કે આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ તે કોઈ