અજબ ગજબની વાતો

(11)
  • 2.6k
  • 3
  • 905

નાનપણમાં રાત્રીના સમયે જમી અને અમારા જેવા બાળકોની મંડળી ભેગી થતી અને ખાટલા ઉપર બધા ગોઠવાઇ જતા અને ત્યાર બાદ મારા દાદાની વાર્તા ચાલુ થઇ જતી .એકવાર એક કીડી સૌ મણ સોયરુ (આંજણ) આંજીને જતી હતી રસ્તામાં તેને ઊંટને જન્મ આપ્યો!!!આ ઊંટ એવું મોટુ હતું કે તેની ડોક એક રાજયમાંથી બીજા રાજયમાં પહોચે તેવી હતી!!!આ ઊંટ એકવાર બીજા રાજયના બગીચા ફુલ છોડ ખાઇ જતો, આવી રીતે દરરોજના ફુલ છોડ ખાઇ જતો હોવાથી માળીને થયું કે આ દરોજ ફુલ છોડ કોણ ખાઇ જતું હશે, તે જોવા માટે ઝાડના થડની પાછળ સંતાઇ ગયો ત્યાં અચાનક ઊંટે લાંબી ડોક કરી ફુલ છોડ ચરવા