વારસાગત પ્રેમ ( ભાગ ૬)

(18)
  • 2.2k
  • 3
  • 1.5k

બે ડગલાં પાછળ ખસેલ શંકરની જમીન આસમાન જાણે એક થઈ ગયા.એવું તો શું તેણે જોઈ લીધું હશે ? જાણવા આગળના ભાગમાં સફર કરીએ.વારસાગત પ્રેમ - ભાગ ૬ એક પુરુષ ક્યારેય જલ્દી તૂટતો નથી, શાયદ કુદરતી બક્ષિસ છે, સ્ત્રીની સહનશક્તિ અને પુરુષની હિંમત બન્ને અખંડ છે તેનો કોઈ છેડો માપવો મુશ્કેલ છે, આજે એ જ હિંમત ભરેલ શંકર તૂટતો જણાઈ રહ્યો છે. આંખમાંથી આંસુની ધાર અને ધ્રુજારી પરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું હતું કે શંકરને પસ્તાવો થઈ રહ્યો છે પોતાના પર,પરંતુ શંકર ઉભો થયો આંસુ લૂછયા અને ઝડપથી દરવાજે જઈને ધડામ.... ધડામ... એમ ચારથી પાંચ લાતો પછાડી દરવાજો ઉપરના નકુચા દ્વારા બંધ હશે