Blocked

(18)
  • 2k
  • 1
  • 639

રામ ધૂન ચાલી રહી હતી લોકો જાણે રીન અને સર્ફની એડ કરતા હોય એમ સફેદ આર કરેલા કપડાઓમાં ફોટા સમક્ષ જાણે કેટવોક ચાલી રહી હોય એમ આવતા- ફૂલ ચઢાવતા, થોડીવાર ઉભા રહેતાં, પછી બેસતા અને ઘડિકવારમાં ઉભા થઇ હાથ જોડી એક ફોર્માલીટી પતી હોય તેમ માની ચાલતાં થતા. અક્ષય ફોટાની બાજુમાં બેઠો હતો એને જરાય ગમતું ન હતું પણ ફોટામાંની વ્યક્તિ - કવિતા કે જે એની પત્ની હતી તે સ્પેશિયલ કહીને - વચન માગીને ગઈ હતી કે "અક્ષય તુ મારું બેસણું, બારમું અને બીજી લૌકિક ક્રિયાઓ ચોક્કસ કરીશ મને વચન આપ." કારણ કે કવિતા જાણતી હતી કે અક્ષય