ચીસ - 27

(111)
  • 5.4k
  • 6
  • 2.7k

હવેલીનું કાળોતરૂ આવરણ માઝા મૂકી રહ્યું હતું જંગલમાં પશુ-પંખીઓનો ઘોઘાટ ફેલાઈ ગયો હતો. હવેલીના એક બંધિયાર કમરામાં આલમ અને ઈલ્તજાએ જાણે પોતાનું અસ્તિત્વ ખોઈ નાખ્યું હતું. બંનેનાં શરીર પરવશ બની ગયેલાં. ઈલ્તજાને પોતાના ચીરાએલા વસ્ત્રનું ભાન ન રહ્યુ. એ આલમ તરફ ખેંચાતી ગઈ. આલમના શરીરમાં રહેલો નવાબ ખુશખુશાલ હતો. "આ જાઓ શાહિન મેરે સીને સે લગ જાઓ. બહોત તરસા હું મેં તુમ્હારે લિયે..! "ઈલ્તજાના શરીરમાં રહેલી શાહિનની આત્મા પોતાની લજાએલી નજરોને ઢાળી આલમને વીંટળાઈ વળી..નવાબના પ્રસ્વેદની જાણીતી મહેક શાહિનની નાસિકાઓમાં પ્રવેશી ગઈ.ઈલ્તજા અને આલમ માટે આવનારી ક્ષણો એમની જિંદગી બદલી દેવાની હતી જે વાતથી એ બંને સાવ અજાણ હતાં. પરિસ્થિતિને આધીન બે શરીર એક