LEILA (વેબસિરિઝ)

(47)
  • 1.8k
  • 3
  • 725

"સિને-GRMA ~ જયદેવ પુરોહિત"લૈલા : ૨૦૪૭માં બિહામણું ભારતમેરા જન્મ હી મેરા કર્મ હૈ !મેરા જન્મ હી મેરા કર્મ હૈ !મેરા જન્મ હી મેરા કર્મ હૈ ! વાત છે ૨૦૪૭ની !! જયારે ભારતનું નામ "આર્યવર્ત" હશે...!! તરસ હશે, પણ પીવા પાણી નહિ હોય! જીવવા માટે ચોખ્ખી હવા નહિ મળે! મન ફાવે ત્યારે બહાર જવાની કે ગમે ત્યાં ફરવા જવાની આઝાદી નહિ હોય! હશે લોકશાહી પણ ચાલતી હશે રાજાશાહી! સ્ત્રીઓને જાનવરની જેમ રાખવામાં આવતી હશે! છોકરા પેદા કરવાની મનાઈ હશે! નિયમોનું પાલન જ જીવ બચાવી શકશે. પ્રકૃતિ પૈસે મળતી હશે! જે પાણી બચાવી શકશે એજ જીવી શકશે... શું ખરેખર?? નહીં, નહિ, આ