મર્ડર@રિવરફ્રન્ટ - 30

(439)
  • 5.9k
  • 23
  • 4k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:30 નિત્યા મહેતા ને મરક્યુરી ધરાવતું ઘાતક ઝેર આપી મારી નાંખ્યા બાદ એ હત્યારો નક્કી સમયે નિત્યા ની લાશ નો નિકાલ કરવાની યોજના બનાવીને બેઠો હોય છે.તો રાજલ પણ પોતાની ટીમ સાથે ચુસ્ત રીતે એલર્ટ બની રિવરફ્રન્ટ ફરતે ચોકીપહેરો ગોઠવી બેઠી હોય છે..આજની રાત કોને કેટલી ભારે પડવાની હતી એનો ફેંસલો ટૂંક સમયમાં આવી જવાનો હતો. રાતનાં બે વાગે જેવું મોબાઈલનું એલાર્મ વાગ્યું એ સાથે જ એક ઝાટકે એ હત્યારો બેઠો થઈ ગયો..પોતાનો ચહેરો પાણી થી ધોઈ ફ્રેશ થઈ એ નિત્યા ની લાશ જ્યાં પડી એ ટોર્ચર રૂમમાં ગયો..નિત્યા અત્યારે મૃતપાય હાલતમાં સાંકળો વડે બંધાયેલી હતી..એનો ચહેરો ઝેરની