બ્લેક આઈ - પાર્ટ 20

(52)
  • 2.8k
  • 3
  • 1.4k

બ્લેક આઈ પાર્ટ 20 અમર ના પપ્પા : હવે તમારે બંને ને ક્યાં સુધી આમનમ રહેવાનું છે . મને કંઈક કહો તો મને આગળ ની વસ્તુ નો ખ્યાલ આવે . અમર : શું કહો છો પપ્પા ,કંઈક specify કરો તો ખબર પડે . એમનમ હવામાં વાત કરો તો ક્યાંથી ખબર પડે . પપ્પા : બેટા આવડો મોટો થઇ ગયો ઉપરથી પોલીસ ઇન્સ્પેક્ટર તો પણ કઈ ખબર તો પડતી જ નથી . નંદુદેવી: તમે આમ શું મારા છોકરા ને ખિજાવ છો તેને ચોખવટ પાડી ને કહી દ્યોને કે આપણે તેના મેરેઝ