ડ્રેગન એટેક

(15)
  • 2.9k
  • 5
  • 856

આ ભયાનક રાત્રીમાં 'બ્લેક કિંગડમ' રાજયએ ઓસ્ટીન રાજય પર આક્રમણ કર્યુ છે તેમા પણ રાત્રીના સમયે યુદ્ધ કરવુએ યુદ્ધ નીતિ વિરુદ્ધ હતુ પરંતુ 'ઓસ્ટીન' રાજય યુદ્ધ કર્યા સિવાય તેની પાસે કોઈ જ ઉપાઇ ન હતો. બ્લેક કિંગડમનુ સૈન્યમાં કોઈ મનુષ્ય ન હતા પણ ખુખાર રાક્ષસ હતા. દુરથી સૈન્ય દેખાઈ રહ્યુ હતુ કારણ કે તેના હાથમાં મશાલો સળગતી હતી તેથી તરત જ નિગરાની રાખનાર સૈનિકે જોર જોરથી ઘંટ વગાડી બધાને જાગ્રત કરી દીધા. તરત જ સેનાપતિની ઉંઘ ઉડી ગઇ અને