દોસ્તી થી જીવનસાથી સુધી - 2

(39)
  • 3.4k
  • 6
  • 1.1k

જો તમે આ સ્ટોરી નો આગળ નો ભાગ ના વાચ્યો હોય તો જરૂર થી વાંચજો જેથી તમને આ સ્ટોરી ને વાંચવા માં રસ પડે.હવે વાત આગળ વધારીએ.એક બીજા ને ખોટી સ્માઈલ આપી ને બંને અંદર જતા રહ્યા.બંને ટ્યુશન જવા નીકળે છે.હવે આવે છે આખા ગ્રૂપ ની વાત.[ પ્રેમ , જિયા , સિયા , નૂર , રુદ્ર, અઝાન , જનલ ].[ સિયા એકદમ શાંત અને મ્યુઝીક ની શોખીન. ભણવામાં ઓછો રસ. આ ગ્રુપ નુ હેલ્થી ટેડી બિયર.અઝાન એક સ્ટાઇલિશ મુંડા. હમેશાં બીજા ની વાતો મા ટપકા મૂકી ને વાતાવરણ શાંત કરવા વાળો. મતલબ કે ગ્રુપ નો કોમેડિયન. એને હમેશા સ્ટાઈલ માં