ચા મા પ્રેમ 

(21)
  • 3.6k
  • 2
  • 1.1k

ચા ચાલશે કે કોફી ??મીરા મધુર અવાજે બોલી.મીત તને ખબર છે તેને હું કોફી લઈશ.વેઇટર... એક ચા, એક કોફી.એજ કાફે, એજ ટેબલ, એજ સમય જે રોજ મળવું તે મીત અને મીરા માટે રોજ નું થઈ ગયું. આજે કાંઈક અલગ દિવસ હતો બને વાતો કરવાનો...મીરા : આપણે આમ રોજ મળીયે છીએ આનું નામ તો આપવું પડશે ને ?મીત : ચા સુધી ની મજા છે તે આમ રહેવા દે ને !!!!મીરા : આમ પણ કાંઈક તો.... મીત : શું તું પણ નામ નામ કરે છે. ખોટી તું ચા ઢોળી આમ બેદાગ ન કર. મીરા : તું પણ સાવ સાદો, સિમ્પલ, બેદાગ..... મીત : હા એટલે તો