ભયાનક રાત

(74)
  • 4.4k
  • 4
  • 1.6k

મિત્રો આપણે રોજ સાથે રમીએ, સાથે ભણીએ, સાથે મોજ મજા કરીએ પણ હજી સુધી આપણે વાડી મા પ્રોગ્રામ નથી કર્યો. તમારુ શું કેવું છે પ્રોગ્રામ કરવો જોઈએ કે નહીં.હા હા જરૂર જરૂર હું પણ એજ કહેવા માગતો હતો કે આપણે એક રાતે ફરી ભેગા થવાનો મોકો તો મળે પણ આપણે શું બનાવશુ ને કોની વાડીએ કરીશું.એમાંથી એક મિત્ર બોલ્યો મારી વાડીએ પાણી નથી આપણે રાજૂ ની વાડીએ કરીએ.રાજુ બોલ્યો અરે ના ના મારા બાપુજી નહીં કરવા દે. કોઈ બીજી જગ્યા ગોતો ને યાર.બધાં મિત્રો એક સાથે બોલ્યા તો તો વિનુ ની વાડી બરોબર રહેશે. બોલો રેડી ને.એક બોલ્યો ના ના