એક ફ્રેન્ડરિકવેસ્ટ

  • 1.8k
  • 3
  • 659

ભાગ 2લાંબી બીમારી ને કારણે હું મારી કહાની લખી નોહતો શક્યો મને માફ કરજો. પણ હવે હું આવી ગયો છું. તો ચાલો સાંભળો આગળ....કોલેજ લાઈફ. આ નામમાં જ મોજ મસ્તી છે.મારા મનમાં તો વ્યાખ્યા હતી કે કોલેજલાઈફ એટલે જલસા પણ એવું કશુંજ નોહતું?.મેં ક્યાંક વાંચ્યું હતું કે "જીવનની કેડી કાંટાળી જ હોય છે".અને એજ મારી કેડી હતી અને આ મારી કાંટાળી કેડી માં એક સરસમજા નું સુંદર મનને લોભાવનારું પ્યારું એક ફૂલ આવ્યું. ગુલાબ નું ફૂલ જેની ડાળખી ઓ કાંટા વાળી જ હોય.♥️?ભાગ 1 ના વાંચ્યો હોય તો જઇ ને પહેલા વાચી લેજો...લાઈફ સ્ટોરી આગળ Continue કરીએ.Attitude girl નો મેસેજ આવ્યો "hi" આ સમયે તો કંઈક અલગજ ફિલિંગ હતી.અને અત્યારે ત્રણ વર્ષ પછી