અભિનંદન : એક પ્રેમકહાની - 21

(57)
  • 2.9k
  • 5
  • 1.4k

અભિનંદન: એક પ્રેમકહાની 21(આર્મીના કેમ્પસમાં......) આરતી આવીને બોલી "અભિનંદન, મિતાલી(મિતવા=મિતાલી) તમે લોકો અહીંયા બેઠા છો?" મિતાલી બોલી હસીને "ના ના અમે બહાર બેઠા છીએ. આ મારું ઘર છે.એણે મજાક કરતા કહ્યું." આરતી બોલી ગંભીર થઈ ને "પણ હોસ્પિટલમાં....તો ચાર પાંચ સૈનિક ઘાયલ થઈને આવેલા છે.અને તમે લોકો ગપ્પા મારો છો ને અભિનંદન તું...." આરતી અને મિતાલી જોઈ જ રહ્યા.. અભિનંદન "ઘાયલ" શબ્દ સાંભળ્યો ત્યાં તો એ સડસડાટ ઉભો થઈને દોડતો ગયો આર્મીના કેમ્પસના અડધા કેમ્પસ સુધી તો એ પહોંચી ગયેલો. મિતાલી ચહેરા પર ખુશી સાથે બોલી "આરતી તું સૌનિક વિશે કંઈ પણ બોલીશ તો અભિનંદન તને મારી બાજુમાં નહીં, હોસ્પિટલમાં