મૃત્યુ મોંઘુ થયું છે

  • 2.7k
  • 3
  • 1k

*મૃત્યુ મોંઘુ થયું છે* "નીરવ, હું પણ એક માનો દીકરો છું. મારી માને હું બહુ પ્રેમ કરું છું. એક દીકરાની હેસિયતથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી મા સો વરસ નહીં પણ હજારો સાલ જીવે. પણ..પણ.. એક ડોકટરની હેસિયતથી કહું છું કે તમારી મા ટૂંક સમયના મહેમાન છે. તમારી માની જિંદગી એટલીજ છે જેટલી આ વેંટીલેશન ચાલુ છે ત્યાંસુધી. તમારી માની જિંદગી અને મરણ વચ્ચે ફક્ત આ વેંટીલેશન જ છે. આ હટાવી દઈએ તો.." બોલતા બોલતા ડોક્ટર સમય વાડિયા રડમસ થઇ ગયાં. છેલ્લા દોઢ મહિનાથી ડોક્ટર સમય નીરવની માતાને બચાવવાં અથાંગ પ્રયાસો કરતાં હતાં. નીરવના પિતા હસમુખલાલ એક