પસંદથી પાનેતર સુધી

(50)
  • 3.6k
  • 4
  • 1.3k

નમસ્તે, સૌ પ્રથમ તો હું મારો પરિચય આપું તો મારું નામ પ્રતીક. હું રાજકોટ નો રહેવાસી. હાલમાં હું એક international company માં જોબ કરું છું. મે રાજકોટમાં જ મારું એન્જીનીયરીંગ 3 વર્ષ પેહલા પૂરું કરેલું. આજે હું તમને મારી સાથે બનેલી 5 વર્ષ પેહલા વાત કરવા જઈ રહ્યો છું. વાત હોળીની છે. એ સમયે અમે લોકો રાજકોટમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અમારા એપાર્ટમેન્ટમાં રહેતા વિવેકભાઈ પાસે રાજકોટ ની બહાર પોતાનું નાનું એવું ખેતર હતું. અમારા એપાર્ટમેન્ટના ઘણા જેન્ટ્સ રાતે 9 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટની પાસે બનેલા બગીચામાં મળતા. જે દિવસે હું ફ્રી હોય તે દિવસે હું પણ