મળેલો પ્રેમ - 7

(33)
  • 2.2k
  • 3
  • 1.3k

"કાના! શ્રુતિ પાછી આવી કે નહીં? તું કહેતો હતો કે, અઠવાડિયામાં જ પરત ફરશે. પરંતુ, આજે બીજો અઠવાડિયો થયો. શું વાત શું છે કાના?" રાહુલ એ પ્રશ્ન કર્યો. "અરે, એવું કંઈ નથી જેવું તું વિચારે છે. આવવાની જ છે હમણાં. મેં તેની બહેનપણી સાથે વાત કરી. તે કહેતી હતી કે, તેના મામા એ જ રોકી રાખી છે." કાનજી એ ઉત્તર આપતા કહ્યું. "બાકી શું ચાલે? હમણાં કેમ ઘેર તરફ આવ્યો જ નથી તું? તારા ઘેર ગયો ત્યારે તારા બાપા પણ કહેતા હતા કે, હમણાં થોડો ચિંતામાં જ રહે છે. શું વાત શું છે? કંઈ પૈસા ની પ્રોબ્લેમ હોય તો કે,