ગોલ્ડન ગર્લ - હીમાં દાસ

(21)
  • 5.8k
  • 6
  • 1.6k

દેશ આખો ક્રિકેટની હાર થી દુખી - દુખી થઈ ગયો હતો, ઠેર ઠેર વાતો થતી હતી કે દેશનું નાક કપાઈ ગયું. ઉત્સાહની જે તૈયારી કરી હતી તે વ્યર્થ થઈ પડી. ક્રિકેટ પ્રેમીઓ શોક વશ થઈ પોતાના ઘરમાં પેસી ગયા હતા. બહાર નીકળેતો ક્રિકેટ વિરોધીઓ બોલવાનો વારો ના આવવા દે. આપણા ઘરમાં તો ધાન નાખી નથી જતા, એવી વાતો કરીને ક્રિકેટ પ્રેમીઓને ગુસ્સો સડાવે. આમ પણ જે વિષય ની અંદર આપણે રસ ના હોય તેના વિરોધમાં બોલવાથી કોઈ અચકાતું નથી. પરંતુ એક વાત જુદી છે સેનામાં જવાનો શહિદ થાય ત્યારે આખો દેશ શોક વશ બની જાય છે. પછી ભલે સેનામાં જવું