બ્લેક આઈ - પાર્ટ 22

(53)
  • 2.9k
  • 1
  • 1.4k

બ્લેક આઈ પાર્ટ 22 અમર અને સાગર બંને લિફ્ટ થી આગળ હેડ ક્વાર્ટર તરફ ગયા . ત્યાં જ તેમને સામેથી ચીફ આવતા દેખાયાં . ચીફ : વેલકમ અમર અમર : જય હિન્દ ( સેલ્યુટ કરીને ) અને થેન્ક યુ સર ચીફ : અમર તે આપણા હેડ ક્વાર્ટર ના હથિયાર તો જોઈ જ લીધા છે પણ હમણાં આપણી ટીમે તને ને સાગર ને કામમાં આવે તેવા હથિયાર બનાવ્યા છે , તો તું ને સાગર જઈને ને જોઈ આવો અને તે હથિયાર ની મોટેભાગે ની ટેક્નોલોજી