રિટર્ન ટીકીટ

(24)
  • 1.7k
  • 3
  • 527

"શૈવા...... આજે સર મિટિંગમાં તારા માટે પૂછતાં હતાં. આઈ અન્ડરસ્ટેન્ડ તારે પોતાનાં પ્રોબ્લેમ્સ છે ઘરે. બટ આઈ મસ્ટ સે તારે કઈક એડજસ્ટ કરીને એટલીસ્ટ મિટિંગ ના દિવસે તો ટાઈમ પર આવી જવું જોઈએ...આ ખોટું સાંભળવાનું ને હવે.....આપણાં બોસ તો ખબર છે ને તને. ગુસ્સો કરવા માટે એમને કારણ ની પણ જરૂર હોતી નથી. નાક પર જ હોય છે. ને તું પાછી એમને કારણ આપે. વ્હાય ડુ યુ ડુ ધેટ.." " મને ખબર છે સ્ટેફી...પણ તને ખબર છે ને મારા ઘરની સિચ્યુએશન. હું એનું કાંઈ કરી શકું તેમ નથી." શૈવા એ બેગ મૂકી કોમ્પ્યુટર ચાલુ કરતાં કહ્યું. " મને બધું ખબર