હું તમને ગમું છું ?

(16)
  • 3.1k
  • 1
  • 909

કિરણ નામ પ્રમાણે જ સવારનાં સોનેરી કોમળ કિરણ જેવી જ હતી. તેની મોટી ભાવવાહી આંખો, લિપસ્ટિક ની જાહેરાત માં બતાવે તેવા હોઠ,કાળા ભમ્મર લાંબા વાળ,ગોરો વાન, સાદા પણ સુંદર લાગે તેવા વસ્ત્રોમાં તે વધુ સુંદર લાગતી હતી. તે જ્યાંથી નીકળે ત્યાં આખા રસ્તે જાણે મેગ્નેટિક ઇફેક્ટ લાગી જતી.યુવાનો તેને તાકી જ રહેતા. કિરણ અને તેની સખી રોજ કોલેજ જવા માટે બસ સ્ટેન્ડ ઊભી હોય. કિરણ ની મેગ્નેટિક ઇફેક્ટ ની અસર સુરજ પર પણ થઈ રહી હતી. તે પણ રોજ કોલેજ જાય ત્યારે અહીં બસ સ્ટેન્ડ પર કિરણ