ખાટ્ટી આંબલી - ભાગ 2

  • 2.2k
  • 4
  • 1.1k

ખાટ્ટી આંબલી ભાગ-૨ તો તમે પ્રથમ ભાગ માં જોયું કે, મારે મારા બૉસ સાથે કેવા સંબંધો છે. હા.. મારી તરફથી જ છે, પણ છે. તો હવે આપણે મારી આ આંશિક પ્રેમકથા ને આગળ વધારીએ. તો ચાલો, મારા જીવનના એ સુવર્ણ દિવસોની તમને સફર કરાવું.અને ભેગો હું પણ તે પળો ને ફરીથી એકવાર જીવી લઉં.તો હોંશે હોંશે હું , જાતે -પોતે મેડમ માટે જાત જાતની આંબલી લઇને મેડમ ની કેબિનમાં પહોંચ્યો અને શાન થી આંબલી વાળી કોથળી તેમની સામે મૂકીને બોલ્યો, " મેડમ આ આપની અમાનત". મને હતું કે તેઓ આ આંબલી જોઇને ખુશ થશે અને શાબાશી આપશે...પણ... હાયરે કિસ્મત, મેડમ કામમાં