ધ ઊટી... - 7

(92)
  • 3.4k
  • 5
  • 2.1k

7. અખિલેશ ખુબ જ ખુશ હતો, કારણ કે તેને ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં જોબ તો મળી પણ સાથો - સાથ તેના બાળપણનો બેસ્ટ ફ્રેન્ડ દીક્ષિત પણ હવે તેને મળી ગયો હતો. અખિલેશ ખૂબ હોંશિયાર, ઉત્સાહી, મહેનતુ અને વિનમ્ર હતો, અને ડીજટેક સોફ્ટવેર કંપનીમાં તેને આપવામાં આવેલી કામગીરી તે ખુબ જ રસ અને ઉત્સાહ સાથે કરવાં લાગ્યો. ધીમે- ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા લાગ્યાં, જ્યારે આ બાજુ અખિલેશ સૌ કોઈનો માનીતો થઈ ગયો. એકદિવસ અખિલેશ જ્યારે પોતાની ચેમ્બરમાં કામ કરી રહયો હતો, એવામાં એનો ફોન રણક્યો, મોબાઈલ ફોનની ડિસ્પ્લેમાં નજર કરી, તો તેમાં લખેલ હતું...દીક્ષિત.,