હસીના - the lady killer - 5

(49)
  • 3.2k
  • 5
  • 2k

હસીના - the lady killer Chapter 5 - ગુનેગાર રાહુલ આગળનાં ભાગમાં આપણે જોયું કે કાતિલ નિશિકાની લાશ જોડેથી એક લેટર મોકલાવે છે જે લોહીથી લખેલો હોય છે, ત્યારબાદ જયરાજ ફોન પર વાત કરે છે અને હેકર રાહુલ ને પકડી લાવવાનું કહે છે.... હવે આગળ, જયરાજ ફોન લગાવે છે ...... દિલીપ : બોલો સાહેબ.... જયરાજ - સાહેબની માં આટલી બધી વાર કેમ લાગી??? રાહુલ મળ્યો કે નહિ??? દિલીપ : સાહેબ રાહુલ એના ઘેર નથી અને આજે એ એની ઓફિસે પણ નથી ગયો પણ સાહેબ અમે એના એક મિત્ર નો કોન્ટેક્ટ કર્યો છે હમણાં રાહુલ એને મળવા માટે આવવાનો છે એટલે