શિવાલી ભાગ 15

(47)
  • 3.3k
  • 5
  • 1.7k

શિવાલી મહેલમાં આકુળવ્યાકુળ છે. તે ખૂબ થાકી ગઈ છે. તેને બહાર જવાનો કોઈ રસ્તો હવે દેખાતો નથી. તેને ખૂબ ભૂખ લાગી છે. તે ખાવાનું શોધવા લાગે છે. ત્યાં મહેલમાં તેને કોઈ ખોરાક મળતો નથી. કેમકે બધું જ રાજકુમારી ની શક્તિઓ થી ઉતપન્ન થયેલું છે. એટલે તે કઈ ખાઈ શકાય તેવું નથી. તે મહેલમાં ખાવાનું શોધતા શોધતા મહેલના બગીચામાં આવી જાય છે જ્યાં ઘણા બધા વૃક્ષો છે. જેમાં ફળના પણ વૃક્ષ છે. એ જલ્દી જલ્દી ત્યાં જવા માટે ચાલવા લાગે છે. પણ એ વૃક્ષ પાસે પહોંચે તો છે પણ ફળ તોડી ખાઈ શક્તિ નથી. કેમકે એ બધું મિથ્યા છે. ભૂખના કારણે તેનું