સંગ રહે સાજન નો - 5

(66)
  • 3.8k
  • 8
  • 2k

લગ્નના મહિનો વીતી જાય છે. પણ હજુ પ્રેમા વિશાખા ને બોલાવવાનો વ્યવહાર પણ રાખતી નથી. હજુ સુધી તેને એકવાર વિશાખા સાથે વાત પણ કરી નથી. પણ નિવેશ એનુ બહુ ધ્યાન રાખે છે. વિરાટે તો વિશાખા ને તેના પ્રેમ માં તરબોળ કરી દીધી છે. તે તેનુ બહુ જ ધ્યાન રાખે છે અને હવે તે પોતાનો વિડીયો સોન્ગસ નો આલ્બમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે વિશાખા ને સાથે લઈને તેની સલાહ પ્રમાણે કામ કરે છે.અને  આલ્બમમાં બધા જ ગીતો વિશાખા એ લખ્યા છે અને સિલેક્ટ પણ થાય છે બધા. હવે ઘરમાં શ્રુતિ આવી ગઈ છે તેના પિયરથી પાછી. તેને અને વિશાખા