ગલી બોય - આશાઓ નો સંચાર - ફિલ્મ વિવેચન

(11)
  • 4k
  • 3
  • 1.6k

ખુબ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે લખવા માટે મજબુર કરે. ઝોયા અખ્તરની ગલી બોય એમાં ની એક છે. શું સપનાઓ પણ વાસ્તવિકતાઓ, પરિસ્થિતિઓ જોઈ ને જ જોવાના? કે સપનાં પ્રમાણે વાસ્તવિકતા ને, પરિસ્થિતિને અનુરૂપ બનાવવી? કહેવું, લખવું આસાન છે, અનુસરવું હિંમત માગી લે એવું કામ. પણ, નેઝી અને ડિવાઈન જેવા રેપ સિંગર્સ એ રીયલ લાઈફ માં સાબિત કરી બતાવેલી આ ફિલસુફીને પરદા પર લાવવા નો અદ્ભુત પ્રયાસ એટલે ગલી બોય. અહી એક વાર ફરી એ ચેતવણી આપવી જરૂરી છે કે આ વાર્તા વિશ્લેષણ અને ફિલ્મ સમીક્ષા માં આગળ ઘણાં જ સ્પોઇલર્સ આવશે, તો જેને પણ હજુ આ ફિલ્મ