તકતી....

(23)
  • 3.4k
  • 3
  • 936

તકતી__________ ક્યાય તારા નામની તક્તી નથી એ હવા તારી સખાવત ને સલા ધુની માંડ્લિયા_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ ગામ મા રાખવામા આવેલ ધ્વજવંદન ના કાર્યક્રમમા અતિથીવિશેષ તરીકે હાજરી આપી, ગામ થી દૂર આવેલ પોતાના ફાર્મહાઉસ પર પરત ફરતાતખતસિંહ બાપુ નજીક પહોચતા 400 વિઘામા ફેલાયેલા પોતાના આ વૈભવને