શો ઓફ

(24)
  • 2.8k
  • 4
  • 900

મને અહીં આ ગંધાતી અંધારી ઓરડીમાં પુરવામાં આવ્યો છે. કેટલા દિવસથી અહીં બંધ છું એ મને ખબર નથી, મારું અપહરણ કરવામાં આવ્યું છે, અપહરણ કરનાર ચહેરો છૂપાવવા બુકાની બાધે છે. રોજ બે ટાઈમ જમવાનું આપી જાય છે. મારા પપ્પાને ફોન કરી મને છોડવા ભાવતાલ કરે છે ત્યારે મને મમ્મી નો અવાજ ફોન પર સાભળવા મળી જાય છે. તેણે તો રડી રડીને આંખો લાલ કરી લીધી હશે, બીચારી, મારા માટે કરગરતી હતી. મે એને હંમેશા દુખી કરી છે. મારું નામ જ્યોત હું તમને મારી વાત એટલે કે અપહરણ કથા કરવા માંગુ છું, એટલએ અહીં લખવા બેઠો