આરવી

(32)
  • 5.6k
  • 3
  • 1.5k

આજ નો જમાનો એટલે સોશીયલ મિડીયા નો જમાનો. આ સોશીયલ મીડીયા પર થી તમને એવા લોકો પણ મળશે જ તમારી જિંદગી બદલાવી દેશે અને સાથે એવા પણ કે જે તમારી જિંદગી બરબાદ કરી નાખે. આજ હું પણ મને મળેલા એક એવા જ વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યો છું કે જેના આવવાથી મારી જિંદગી બદલી ગઈ. કોલેજ સમય ની વાત છે. જ્યારે હું અને મારો એક ફ્રેન્ડ મારી અગાસી પર ટાઇમપાસ કરતા હતા. ઉનાળા ની સમય હોવાથી અમે લોકો સાંજે 6 વાગ્યાની આસપાસ અગાશી પર ચાલ્યા જતા. તેનું ફેમિલી કામ થી બહાર ગામ ગયું હોવાથી તે મારા ઘર પર જ