ટપાલી

(21)
  • 9.7k
  • 7
  • 1.2k

? ટપાલી ? ?????સાઈકલની ટ્રીન-ટ્રીન અવાજ આવતા જ રમલી ઓઢણાનો છેડો દાંતમાં દબાવી બાર દોડી ગઈ . ટપાલી થોડો દૂર હોય ત્યાંથી જ ઘંટડી વગાડતો આવે . અને એનો રોજનો આજ ટાઈમ . ટાઇમના હિસાબે એ જ હશે એમ સમજી રમલી બહારની તરફ દોડી . ટપાલી જ છે હો...જેની જેની ટપાલ હતી એને આપતો આપતો આવી રહ્યો હતો . અને રમલીનું મન અંદરથી ઉત્પાત મચાવી રહ્યું હતું . મારા નામની ટપાલ આજે તો હશે જ હો ...અને બસ એ....જ રોજની જેમ આજે પણ એના ઘરની બાજુમાંથી નીકળી ગયો .ઉતાવળે પગલે જોવા દોડતી અને ઉદાસ મને ઓરડામાં પાછી ફરતી . રસોઈ