ત્રણ મિત્રો ની અદભૂત દાસ્તાન - 3 idiots - 1

(17)
  • 3.4k
  • 1
  • 865

3 idiots ‌ ‌ ‌ ‌ ‌ આજ નો દિવસ એટલે ખૂબ જ મહત્વ નો દિવસ આજે અમારી કંપની ના ચેર મેન પહેલી વાર એમને દર્શન આપવાના હતા છેલ્લા 6 વર્ષ થી અમારી કંપની ચાલે છે પરંતુ હજી સુધી કોઈ એ અમારી કંપની ના ચેરમેન ને જોયા જ નથી આજે એક તહેવાર ની જેમ અોડીટોરિયમ માં અમારી કંપની ના એમ્પ્લોય ભેગા થયા હતા બધા ને ચેરમેન ને જોવા ની ઈચ્છા હતી ચેરમેન માટે કેટલી ગિફ્ટ સ્ટેજ પર રાખવા માં આવી હતી આજ નો દિવસ ખૂબ જ