ધ ઊટી... - 8

(88)
  • 4.2k
  • 3
  • 2.3k

8. (અખિલેશ દીક્ષિતે જણાવ્યા મુજબ પોતાની (ડિજિટેક સોફ્ટવેર કંપની)નાં નવા સોફ્ટવેર "મેગા - ઈ" ની લોન્ચિંગ ઇવેન્ટમાં ઊટી જવાં માટે તૈયાર થઈ જાય છે, જે માટે દીક્ષિતે સી.ઈ.ઓ ઓફ ડિજિટેક સોફ્ટવેર કંપનીના નામે અગાવ થી જ ફલાઇટ ટીકીટ બુક કરાવેલ હતી, જે તેણે અખિલેશને આપી હતી…) ત્યારબાદ અખિલેશે પોતાની ઓફિસમાં આવ્યો, ખુરશી પર બેસીને ગ્લાસમાં રહેલ પાણી પીધું, અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય, તેમ પોતાના શૂટના ખિસ્સા ફંગોળવા લાગ્યો, અને થોડીવાર પછી પોતાના ખિસ્સામાંથી દિક્ષિતે આપેલ ટીકીટ બહાર કાઢી અને તેની વિગતો જોવા લાગ્યો, જેમાં લખેલ હતું, "સ્પાઈસ જેટ એર-વે" મુસાફરીની તારીખ - 6 માર્ચ, ફલાઇટ