ટપાલી - પાર્ટ - 2

(21)
  • 5.9k
  • 3
  • 1k

? ટપાલી ? પાર્ટ - 2 ?????રમલી અને શ્રીપાલ પોતાની વાતોમાં એટલા ડૂબી ગયા કે દૂર વાગી રહેલું રિધમીક નૃત્યનો શોર કાનમાં આવતો બંધ થઈ ગયો રમલીએ એકદમથી પાછળ નજર કરતા જ ઘણા આગળ નીકળી ગયાનું ભાન થયું . એ તુરંત રોકાઈ ગઈ . અને શ્રી ને કહેવા લાગી . હવે ઘણું મોડું થયું છે સાહેબ મારી માઁ ને તો એમ જ છે કે હું મારી બેનપણી સાથે આ નાચ જોવા આવી છું . પણ હવે હું રજા લઈશ . શ્રીપાલ ને પણ લાગ્યું ઘણા આગળ આવી ગયા આપણે ...ચાલ થોડે સુધી હું મૂકી જાવ થોડા અંતરમાં બંને વચ્ચે ઘણી વાતોની