Return of shaitaan - Part 15

(37)
  • 3k
  • 2
  • 1.2k

"ના ના કોઈ વાંધો નહિ પરંતુ મારો કન્સર્ન એ છે કે ઓપેરટર નો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે કોઈ લેડી છે અને એ કહે છે કે જે તમારી પ્રાઇવેટ ઓફિસ માં થી મને કોલ કરે છે અને કહે છે કે જે મેજર સિકયુરિટી એલર્ટ છે અને કમાન્ડર ઓલિવેટ જાણે છે અને હું અજાણ છુ આ વાત થી એ વાત મને વધારે ખુંચે છે.કમાન્ડર ઓલિવેટ " ફાધર અવાજ મૃદુ પણ સખત હતો. કમાન્ડર ઓલિવેટ ના ચેહરા પર માફી ના ભાવ સાફ દેખાઈ રહ્યા હતા. " ફાધર સીટુએશન અંડર કંટ્રોલ છે " કમાન્ડર ઓલિવેટ બોલ્યા. "ના ફાધર જરા પણ નહિ.આ