ચીસ - 31

(125)
  • 5.1k
  • 11
  • 2.5k

પોતાના કાર્યકાળ દરમિયાન તુગલકે પહેલીવાર આ રહસ્યમય કમરાને જોયો.કમરાની ભીતરથી આવો કોઈ ખુફિયા રસ્તો પણ હોઈ શકે એવું તો એણે સપને પણ વિચાર્યું ન હતું. ભૂગર્ભની એ સુરંગ પાણીથી ભરેલી હતી. પાણીમાં કોઈ જાતની દુર્ગંધ નહોતી એના ઉપરથી તુગલક સમજી શક્યો કે સુરંગનુ પાણી કોઈ વહેતા ઝરણા રૂપે હોવું જોઈએ જે હવેલીના રહસ્યમય કમરાની નીચે ભૂમિમાં ઉતરી જતું હશે કિનારા પરથી જે બોટ મળી એમાં બંને જણા આસાનીથી બેસી શક્યા.ધીમે-ધીમે બોટને હલેસાં લગાવી બાદશાહ અને તુગલક આગળ વધી રહ્યા હતા. બાદશાહના હાથમાં રહેલા તિલસ્મિ પથ્થરની ધીમી રોશની કારગત સાબિત થઈ હતી."મેરે દોસ્ત તુગલક આજ મૈં તૂમ્હે એક ઐસે રહસ્ય કા