પ્રપોઝલ કાર્ડ 

(22)
  • 3.3k
  • 7
  • 1.1k

રોજ ની જેમ આજ મારી સાઇકલ નવી ઉડાન ભરી રહી હતી. એજ રસ્તો, એજ મંજિલ બસ, એજ મહોલ્લે બસ નવું તો હતું મારું એટલે કે આજનું ન્યૂઝ પેપર જે રોજ ની જેમ આજે પહોચડાવાનુ કામ કરતો. સુનસાન સડક પરથી પસાર થઈ ન્યૂઝ પેપર આપવાનું મારું આ કામ એક કસરત પણ થઈ જતી ને થોડી આવક પણ..હા હા હું વાત કરી રહ્યો છું આજ ની. જેવી મારી સાઇકલ એક ગલી માંથી પસાર થઈ રહી હતી ત્યાં કોઈ છોકરી મોબાઇલ માં વ્યસ્ત મારી સાથે ટક્કરાણી.અરે ઓ મૅડમ દેખાતું નથી કે શું ? મારા બધા ન્યૂઝ પેપર વેર વિખેર થઇ ગયા.સોરી હો... હું